Advt

Advt
Advt
"ટૂંક સમયમાં જાણો અનોખી વિગતો - પોરબંદર સહિતની દેશ તથા વિદેશની માહિતી એક સ્થળ પર ----------------------------------- "
"

Feb 1, 2019

બોર ન થવું હોય તો બોર ખાવ



સાવ બોરિંગ લાઈફ થઇ ગઈ છે જીવન માં મજા નથી હવે પહેલા જેવી આવા શબ્દો હવે નાનું ટાબરિયું પણ બોલે છે પરંતુ એને ખબર નથી કે બોર શબ્દ સાંભળી બોરડી માંથી બોર તોડવાની મજા જ કંઈક ઓર હતી એ શહેરમાં રહેતા બાળકો ને ખરે ખર બોરડી માંથી બોર તોડવાના અનુભવ કરાવવા જેવું છે પરંતુ હાલ આ બોર કોઈના આવક નું સાધન પણ બન્યું છે વાંસજાળિયા ગામના એક બહેન ત્રણ દિવસ સુધી બોર તોડી ને ભેગા કરી પોરબંદર ની શેરીઓ માં વહેચી આ ચણીયા બોર નો સ્વાદ ની મજા કરાવે છે અને પરિવારનું ભારણ પોષણ કરે છે (ખાસ વાત આ બોરનું નામ ચણીયા બોર કેમ પડ્યું હશે એ સાલું સમજાતું નથી એમાં પણ નક્કી કંઈક રહસ્ય છુપાયેલું છે )