મને જેવું શિક્ષણ નથી મળ્યું તે મારા બાળકો ને મળે તેવું અનેક પિતા ની ખ્વાહિશ હોય છે પરંતુ દાદા ની સાથે મોજ મસ્તી કરતા અને ભણવા જતા વખતે અને જીવન પ્રસંગ માં અનેક શીખ આપે છે વ્હાલસોયા પૌત્રને શાળા એ મુકવા જતા દાદા વિકલાંગ જરૂર છે પરંતુ આવનારી પેઢીમાં શિક્ષણ ના બીજ રોપવાનો મહામૂલ્ય સંદેશો આ દાદા આપી રહ્યા છે તો પૌત્ર પણ કેવો રાજી ખુશી થી ભણવા જવાની તતપરતા દાખવી રહ્યો છે
