કર પ્રભાત દર્શનમ
પોરબંદર ની પ્રભાત નું આ દર્શન સવારે 6.45 કલાકે લીધેલ છે જેમાં દ્રશ્ય સુમેળ કુદરતની ખોળે સૂર્યના કિરણો અને વિરાટ સમુદ્રમાં માં પક્ષીઓ જોયા હશે પરંતુ માછીમારો ની હોડી જાણે પ્રકૃતિના ખોળામા
રમતી હોય તેવું નિર્માણ પામ્યું છે અને નયન રમ્ય દ્રશ્ય ખડું છે જેને જોઈ કહે કર પ્રભાત દર્શનમ
