Advt

Advt
Advt
"ટૂંક સમયમાં જાણો અનોખી વિગતો - પોરબંદર સહિતની દેશ તથા વિદેશની માહિતી એક સ્થળ પર ----------------------------------- "
"

Feb 1, 2019

ભારત નું ભવિષ્ય



પુસ્તક માં પરોવાયેલા આ બાળક ને શી ખબર દુનિયા પણ એક કિતાબ છે 
જે ક્યારેય વાંચી શકાય તેમ નથી પરંતુ જમાનો એવો શિક્ષક છે કે તમામ વિષયો શીખવી દેશે તો ભારતનું ભવિષ્ય એવા બન્ને બાળકો  રીસેશ ના સમય નો કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે તે જોવા જેવું છે એક લેસન માં વ્યસ્ત અને અન્ય રમવામાં શ્રીનગર પ્રાથમિક શાળા પોરબંદર