યે દોસ્તી હમ નહીં છોડેંગે ! જીહા આ ફોટો પાડતી વખતે આ ગીત ના શબ્દો જ યાદ આવ્યા કડકડતી ઠંડી માં એક ઇતિહાસ વિદ નરોત્તમ પલાણ અને બીજા રમત ગમત ના ભામાશા રમેશ ઝાલા બન્ને સ્વેટર પહેરી ને ઓટલે બેઠા છે પરંતુ બાળપણ માં આ બન્ને એ કેવી મોજ કરી હશે તે અંગે તેને પૂછીએ તો જ ખબર હો એ જીવન પ્રસન્ગો ને યાદ કરતા અને વાતો કરતા હતા
