Advt

Advt
Advt
"ટૂંક સમયમાં જાણો અનોખી વિગતો - પોરબંદર સહિતની દેશ તથા વિદેશની માહિતી એક સ્થળ પર ----------------------------------- "
"

Feb 1, 2019

લાલ પાણી નું રહસ્ય !


દિવાળીના દિવસોમાં કોઈ કુતરાઓ મહા મહેનતે બનાવેલ રંગોળી વીખી ના જાય તેમાટે અપનાવેલ નુસખો ફરતે કોર લાલ પાણી ની બોટલ રાખી દેવાની ઘણા લોકો કાર પર લાલ પાણી ની બોટલ રાખે છે જેથી કુતરા કર પર ન બેસે આ એક નવો નુસખો લોકો માં ચાલ્યો છે ટ્રાય કરવી