Advt

Advt
Advt
"ટૂંક સમયમાં જાણો અનોખી વિગતો - પોરબંદર સહિતની દેશ તથા વિદેશની માહિતી એક સ્થળ પર ----------------------------------- "
"

Aug 8, 2025

my Today 08/08/2025

રાજકોટ માં હું અત્યારે રહું છું અને રાજકોટની મજા માણું છું ત્યારે મને એવું લાગે છે કે દિવસો કેમ જાય છે ખબર જ નથી પડતી એક એક દિવસ કીમતી હોય છે પરંતુ સમયના સદ ઉપયોગને લઈને મારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમ કે આજે અનેકવાર એવું થયું કે હું આ કરી લઉ પહેલું કરી લો એવા ઘણા પ્રશ્નો અને કામ હોય છે કે જે મારે કરવા જેમાંથી પ્રાયોરિટી હું ઘણા એવા કામને આપું છું કે એ વહેલું પૂર્ણ થઈ જાય પરંતુ જ્યાં એક કામ ચાલુ કરું ત્યાં બીજું કામ આવે અને બીજા કામને લીધે પહેલું કામ જે છે એ પડતો રહી જાય છે અને આ પ્રકારની મુશ્કેલી મને લાગે છે મિત્રો તમે પણ અનુભવતા હશો પરંતુ આનો ઉપાય અનેક વાર શોધવાનું પ્રયત્ન કર્યો પણ મને રસપ્રદ વાત તો એ લાગી કે તમને મન પડે અને તમને રસ પડે તેવું કામ તમે જો કરો તો જીવનમાં ક્યાંય આ અફસોસ ન કરવા પડે અને આજે હું જે કંઈ પણ કરું છું તે પર સમગ્ર કામ હું મારી જાતને સમર્પિત રહીને કરાવી દો ને હું મારા જિંદગીના આ ક્ષણોને ખૂબ જ અમૂલ્ય ગણાવું છું અને આ આજનો જે મેં દિવસ પસાર કર્યો છે એ મને ખૂબ જ ગમ્યું કારણ કે આજે મેં ઘણા બધા સમાચારો મારી વેબસાઈટ ઉપર અને મારા આઈડી ઉપર પોસ્ટ કર્યા આ ઉપરાંત તમે અંગ્રેજીના ક્લાસમાં આ લેક્ચર પણ લીધો અને તમામ જે મારા વિદ્યાર્થીઓ છે તો તેમને હું સારા સ્પીકર બનવા માટેની પ્રેરણા આપી શક્યો અને તમામને માટે હું એક મહત્વનું મારું જે રોલ છે એ હું વાદા કરી શક્યો છું એટલે હું ઈશ્વરને આ આભારી છું કે આજનો આ દિવસને આ જિંદગી મને આપી તે બદલ હું ખૂબ ખૂબ આભાર અને અને આવતીકાલનો દિવસ કેવો રહેશે મને ખબર નથી રક્ષાબંધન છે આવતીકાલે અને આશા રાખું છું કે ભગવાને મારા માટે કંઈક સારું વિચાર્યું હશે અને કાલનો દિવસ પણ ખૂબ જ આનંદદાયી રીતે એવી આશા રાખું છું
I am currently living in Rajkot and enjoying Rajkot. I feel like I don't know how the days go by. Every day is precious. But I have to face many problems regarding the proper use of time. For example, today it happened many times that I should do this first. There are many questions and tasks that I have to do. Out of which, I give priority to many such tasks so that they are completed early. But where I start one task, another task comes and because of the other task, the first task is left behind. I think friends, you must also be experiencing this kind of problem. But I tried to find a solution for this many times. But I found it interesting that if you do a task that you like and that interests you, then you will not have to regret it anywhere in life. And whatever I do today, I dedicate myself to it and I consider these moments of my life very precious. And I really liked the day I spent today because today I have published many news on my website and  Posted on my ID, besides this, you also took this lecture in the English class and I was able to inspire all my students to become good speakers and I was able to promise my important role to everyone, so I am very grateful to God for giving me this day and this life. I am very grateful and I do not know how tomorrow will be. Raksha Bandhan is tomorrow and I hope that God has thought of something good for me and I hope that tomorrow will be a very joyful day.