Advt

Advt
Advt
"ટૂંક સમયમાં જાણો અનોખી વિગતો - પોરબંદર સહિતની દેશ તથા વિદેશની માહિતી એક સ્થળ પર ----------------------------------- "
"

Jan 26, 2021

પ્રજાસતાક દિનની પૂર્વ સંધ્યાએ પોરબંદર ના દરિયાકિનારે આકર્ષક સેન્ડ આર્ટ બનાવી અનોખી રીતે વ્યક્ત કરી દેશ ભકિત

પ્રજાસતાક દિનની પૂર્વ  સંધ્યાએ પોરબંદર ના દરિયાકિનારે  આકર્ષક સેન્ડ આર્ટ બનાવી  અનોખી રીતે વ્યક્ત કરી દેશ ભકિત

૨૬ જાન્યુઆરી પ્રજાસતાક દિવસ ની દેશભર માં વિવિધ રીતે ઉજવણી કરે છે અને દેશ ભક્તિ વ્યકત કરે છે ત્યારે પ્રજાસતાક દિવસ ની પૂર્વસંધ્યા એ  પોરબંદર ના જાણીતા સેન્ડ આર્ટીસ્ટ નથુભાઈ ગરચર દ્વારા ચોપાટી ખાતે ભારત નો નકશો અને ત્રણ સિંહ ની આકૃતિ સાથે ના રાષ્ટ્રીય ચિન્હ ના આકર્ષક સેન્ડ આર્ટ  નું નિર્માણ કર્યું હતું જે શહેરીજનો ના આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું મોટી સંખ્યામાં આ સેન્ડ આર્ટ જોવા લોકો ઉમટયા હતા .નથુભાઈ ગરચર એ અનેક  સેન્ડ આર્ટ સ્પર્ધામાં પણ ખ્યાતિ પ્રાપ્ત કરી છે .આ કળા જોઈ લોકો પણ મનમોહિત થયા હતા