Advt

Advt
Advt
"ટૂંક સમયમાં જાણો અનોખી વિગતો - પોરબંદર સહિતની દેશ તથા વિદેશની માહિતી એક સ્થળ પર ----------------------------------- "
"

Jan 24, 2021

પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી નો પ્રારંભ

 

પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી નો  પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોરબંદર જિલ્લા કલેકટર ડી એન મોદી તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિકારી રવિ મોહન સૈની તથા જિલ્લા વિકાસ અધિકારી વી કે અડવાણી ઉપસ્થિત રહ્યા હતા.