Advt

Advt
Advt
"ટૂંક સમયમાં જાણો અનોખી વિગતો - પોરબંદર સહિતની દેશ તથા વિદેશની માહિતી એક સ્થળ પર ----------------------------------- "
"

Dec 29, 2020

બૉલીવુડ નેતા અમીરખાને લીધી કીર્તિમંદિર ની મુલાકાત

બોલીવુડ નેતા આમિર ખાને લીધી ગાંધીજીના જન્મ સ્થળ ની મુલાકાત સાસણમાં એનિવર્સરી ઉજવી 11:00 પોરબંદર એરપોર્ટ થી મુંબઈ પરત જવા રવાના થયા હતા. કીર્તિમંદિરમાં ગાંધીજીના જીવન વિશે રોચક માહિતી મેળવી હતી ત્યારે ફોટોશૂટ પણ કરાવ્યું હતું અને સરકારી અધિકારીઓ સાથેની એક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જેમાં સરકારી અધિકારીઓએ પણ માસ્ક નથી પહેર્યું .