Advt

Advt
Advt
"ટૂંક સમયમાં જાણો અનોખી વિગતો - પોરબંદર સહિતની દેશ તથા વિદેશની માહિતી એક સ્થળ પર ----------------------------------- "
"

Jan 24, 2019

IMAGE 1 (વિલેજ વોકિંગ )

વિલેજ વોકિંગ 

શહેર ની સ્ત્રીઓ સાંજના 6.30 વાગ્યે એટલે બહાર ફરવા જવા નો અને  પાણીપુરી ખાવા અથવા શોપિંગ નો પ્લાન કરતી હોય છે.પરંતુ ગામડા માં આવા દ્રશ્યો જોવા મળે છે ગામડાની મહિલાઓ  ખેતી કામ કરી ઘરે પરત ફરતી હોય છે અને સાંજે 6.30 બાદ ઘરે  આવી  પરિવાર માટે  બાજરા ના રોટલા અને શાક રાંધવા વળગી જાય છે બદલાવ જરૂરી છે પરંતુ એક વાત તો નિશ્ચિત છે ગામડાની સ્ત્રીઓને વૉકિંગ માટે સમય નથી કાઢવો પડતો ! કેમ સાચું ને ! નિમેષ ગોંડલીયા