Advt

Advt
Advt
"ટૂંક સમયમાં જાણો અનોખી વિગતો - પોરબંદર સહિતની દેશ તથા વિદેશની માહિતી એક સ્થળ પર ----------------------------------- "
"

Oct 24, 2017

બુદ્ધિ શાળી કોણ

યુવાનો એ ગામ ગજવ્યા હવે સરકાર ને બનાવી નિશાન

પણ હવે આમાંથી કોણ બુદ્ધિશાળી છે

ભાજપ માટે ચિંતા નો વિષય

મોદી પણ હાર્દિક ને લઇ ટેનશનમા

શુ આ ત્રણેય પોતાના સ્વાર્થ ખાતર સમાજ સેવા કરી રહ્યા  છે કે ખરે ખર જનતા ના રખવાલા છે !?

વિરોધ પક્ષ મા તો દમ નથી તે સાબિત થયું છે પરંતુ આ ત્રણેય યુવાનો એ ભાજપ પાર્ટી ને હંફાવી છે એ હકકિત છે

પણ જ્ઞાતિ વાદ વકર્યો છે એ પણ એક ફેકટર મહત્વ નું છે