Advt

Advt
Advt
"ટૂંક સમયમાં જાણો અનોખી વિગતો - પોરબંદર સહિતની દેશ તથા વિદેશની માહિતી એક સ્થળ પર ----------------------------------- "
"

Oct 17, 2017

RIP #Daphne_Galizia

જાણીને ખુબજ દુઃખ થાય છે...
પનામા પેપર્સ જેવા કૌભાંડોને વિશ્વ સમક્ષ ઉજાગર કરીને તમામ દેશોના લોકોની ઊંઘ ઉડાડનારી માલ્ટાની જાંબાઝ પત્રકાર અને બ્લોગર ડેફને ગેલેઝિયાને કાર બૉમ્બ દ્વારા તેના જ ઘર પાસે ગઈકાલે મારી નાખવામાં આવી... ડેફને "રનિંગ કૉમેન્ટરી" નામે પોતાનો બ્લોગ પણ લખતી હતી.

ડેફને જેવા હિંમતવાન ઇન્વેસ્ટિગેટિવ પત્રકારો વિશ્વમાં બહુ જૂજ છે અને ભારતમાં તો શોધ્યા જડે તેમ નથી.

સાહસી ડેફનેને સલામ...

(આપણાં દેશમાં ભ્રષ્ટાચાર અને આવા કૌભાંડો અતિ સામાન્ય છે એટલે અહીંયા કોઈને કંઈ ફરક પડતો નથી.)

#RIP #Daphne_Galizia