Advt

Advt
Advt
"ટૂંક સમયમાં જાણો અનોખી વિગતો - પોરબંદર સહિતની દેશ તથા વિદેશની માહિતી એક સ્થળ પર ----------------------------------- "
"

Oct 10, 2017

અંતઃ કરણ થી વ્હાલ

વાસ્તવિકતા થી અજાણ રહેવાની શક્યતા વધારે હોય ત્યારે  અવલોકન શક્તિ અને અને દીર્ઘ દ્રષ્ટિ ની  સચોટતા થી અનુમાન લગાવી બેઠો છું

સહેલી તારી એક એક વાત નો જામ પી ને બેઠો છુ

હતો એક એવો પણ સમય જ્યારે સરાઉન્ડીંગ મા મારા તારી જ યાદો ભમતી પણ હવે તો એ પણ ભુલાવી હું કળયુગ મા  નટરાજ થઈ ને કાળિયા નાગ પર બેઠો છું

હશે ઋણાનું બંધન આપણા એટલા જ સમય સુધી
હદય મા હાસ્ય અને અશ્રુઓ ની ધારા વછૂટી હતી દિલ મા એ ભુલાવી બેઠો છું દોસ્ત

એ પ્રકૃતિ નું  આલિંગન જીવન તો શું મૃત્યુ બાદ પણ નહીં ભુલાય. એ પળ સપને પણ ના વિચાર્યું હતું કે વાસ્તવિકતા બનીશ તું ....

હા ખાસ તો વાસ્તવિકતા બની અલિપ્ત થઈ જાઈશ એ તો ખબર ન હતી મને ........જોગાનુજોગ ફરી મળીશ એવી કયા ખબર હતી મને

કેસરિયા વાલમ